"ઓનલાઇન માસ્ટર ક્લાસ"

શીખો Ai Powered ફેસબુક ઇન્સ્ટાગ્રામ એડ ફંડામેન્ટલ્સ

4000+ થી પણ વધારે વ્યક્તિઓ ફેસબુક ઇન્સ્ટાગ્રામ એડ મેનેજમેન્ટ શીખી ચુક્યા છે.!!

4th April, 2025
7.00 pm to 9.00 pm

શું તમે આ ફાયદાઓ / પરિણામો મેળવવા ઈચ્છો છો?

ઓછા ખર્ચે વધારે સારી અને ક્વોલિફાઇડ લીડ્સ મેળવવી છે..??

તમે Facebook એડ કેવી રીતે ચલાવવી તે જાણો છો પરંતુ તમારી Facebook એડ પ્રવાસમાં આગળ વધવા માટે તમારી પાસે વ્યૂહાત્મક કુશળતાનો અભાવ છે.

વ્યવસાયના માલિક તરીકે, તમે જાણવા માગો છો કે શું તમારી ડિજિટલ માર્કેટિંગ ટીમ યોગ્ય સ્ટ્રેટેજીસ દ્વારા ઓછા ખર્ચે લીડ્સ-સેલ મેળવવા નું કાર્ય કરે છે કે નહિ?

તમે માર્કેટિંગમાં નવા છો અને Facebook એડ (જાહેરાતો) દ્વારા બિઝનેસ કઈ રીતે વધારવો તે શીખવા માંગો છો..??

તમારા ઓનલાઇન સેલ માં વધારો કરવા માંગો છો..??

તમારી પાસે ખરેખર નાનું બજેટ છે અને તમે ખરેખર Facebook એડ સાથે અજમાયશ અને ભૂલ કરવાનું પરવડી શકતા નથી, માટે લીડ્સ જનરેશનની સાચી અને યોગ્ય રીત શીખવા માંગો છો..??

તમે ઇન્ટરનેટ પર ઘણું વાંચો છો, પરંતુ શું કામ કરે છે અને શું કામ નથી કરતુ તે જાણવા માંગો છો..??

તમે ડિજિટલ માર્કેટિંગ ફ્રીલાન્સર તરીકે પ્રીમિયમ દરો વસૂલવાનું શરૂ કરવા માંગો છો..??

Video Testimonials

જાણો વર્કશોપ પાર્ટીસિપેન્ટ્સ શું કહે છે ?

Testimonial Video 3
Testimonial Video 2
Testimonial Video 6
Testimonial Video 4
Testimonial Video 5
Testimonial Video 1

શું તમારે તમારા Business માટે આવા અદ્ભૂત Result જોઈએ છે?

Fees

અત્યારેજ રજીસ્ટર કરો @ Rs. 99/- (સિલ્વર) અથવા @ Rs. 599/- (ગોલ્ડ)

સિલ્વર મેમ્બર

ટોટલ બોનસ Rs. 6,000/-
99
  • 1. 05 મેગ્નેટિક Facebook એડ (જાહેરાત) ટેમ્પ્લેટ/ Examples - Rs. 5000/-
  • 2. Facebook એડ કેમપેઇન (campaign) ચેકલીસ્ટ - 1,000/-
Register Now
Featured

ગોલ્ડ મેમ્બર

ટોટલ બોનસ Rs. 12,500/-
599
  • 1. સિલ્વર મેમ્બર ના બધાજ બોનસ (Rs. 6,000/-) પ્લસ
  • 2. વર્કશોપ વિડ્યો રેકોર્ડિંગ (One Month Access) - Priceless
  • 3. વોટ્સપ લીડ એડ કેમ્પેઇન યુઝર ગાઈડ
  • 4. ટાર્ગેટ ઑડિયન્સ પરસૉના ટેમ્પ્લેટ - Rs. 1000/-
  • 5. ફેસબુક ઇન્સ્ટાગ્રામ એડ પ્લાંનિંગ ટેમ્પ્લેટ - Rs. 1000/-
  • 6. 30 Second પ્રમોશનલ વિડિઓ Canva ટેમ્પ્લેટ - Rs. 500/-
  • 7. ઓર્ગેનિક લીડ જનરેશનની ૧૦ પાવરફુલ સ્ટ્રેટેજી ગાઈડ (PDF) - Rs. 1,000/-
Register Now

માસ્ટર ક્લાસ

ઓનલાઇન માસ્ટર ક્લાસમાં શું શીખશો ?

Ai Powered ફેસબુક ઇન્સ્ટાગ્રામ એડ શું છે?

Ai tools દ્વારા 10x મેટા માર્કેટિંગ કઈ રીતે કરી શકાય?

Ai tools દ્વારા 5 મિનિટ માં ટાર્ગેટ ઑડિયન્સ કઈ રીતે શોધી શકાય?

Ai tools દ્વારા 10 મિનિટ માં ડિઝાઇન કઈ રીતે કરી શકાય?

Ai tools દ્વારા 5 મિનિટ માં એડ કન્ટેન્ટ કઈ રીતે તૈયાર કરી શકાય?

ઓછા ખર્ચે વધારે સારી લીડ કઈરીતે મેળવવી શકાય ?

Attend

Who Can Attend the Master Class ??

Business Owners & Entrepreneurs

Marketing Professionals

Freelancers & Consultants

Coaches & Consultants

Influencers & Content Creators

Local Service Providers

Testimonials

Voices of Our Customers

There was a very good training session with Ramji Sir about advertising with Facebook. The session was interactive and interesting.

Pankaj Vachhani

I attend dr. Ramji Makwana's face book ad campaign seminar it's really easy to understand and helpful for me , mainly language is local and easy to understand

Jagdish Bhensdadiya

I have attended fb insta ads workshop dr.ramji makwana i have suggested for learning Facebook and Instagram ads from dr.ramji makwana

Rushit Sojitra

I attended the online workshop with Dr.Ramji Makwana & I really appreciate his detailed information to us in just 3 hours, Feeling exited to get best business, leads, & success, Thanks a lot sir

Niki

I yagnesh patel attend online workshop on fb insta ad organized by dr. Ramji makwana I learned about 1.Fb add manager 2. Insta ad 3. Chat gpt use

Yagnesh Patel

I am attend workshop regards facebook and instagram .its so many helpfull and knowedgeous.we can handel our ads for my bussiness in 199 rs workshop thanks dr ramji makwana

Ashok Nathalal

ABOUT US

Meet Your Mentor, Dr Ramji Makwana

Dr. Ramji Makwana is a Founder, Chief Marketing Officer, a Visionary Entrepreneur, Aiivine Pxl Pvt Ltd, Rajkot, Gujarat.

He has 24+ years of professional experience in the field of Information Technology.

He has trained 4000+ business owners and helped them grow their business online.

He is on a Mission to empower anyone to go from Level Zero to the Level of Millionaire/Billionaire using Digital Marketing Strategies, Tactics, Tools, and Technology.

Dr Ramji Makwana
0

Trained Business Owners

0

Years of Professional Experience

0

Crore Ad Budget Managed

F.A.Q

Frequently Asked Questions

ઓનલાઇન માસ્ટર ક્લાસ ની તારીખ અને સમય શું હશે?

ઓનલાઇન માસ્ટર ક્લાસ નો સમય લેન્ડિંગ પેજ ના ઉપર ના ભાગ માં છેે.

ઓનલાઇન માસ્ટર ક્લાસ ની ફી શું છે ?

ઓનલાઇન માસ્ટર ક્લાસની ફી Rs. 99/- (સિલ્વર મેમ્બર) અથવા @ Rs. 599/- (ગોલ્ડ મેમ્બર) માટે છે.

ઓનલાઇન માસ્ટર ક્લાસ નું રેકોર્ડિંગ મળશે ?

Only for Gold Member.

ફ્રી બોનસીસ ક્યાર સુધી માં મળી જશે ?

બોનસીસ વર્કશોપ ના પછી ના દિવસે 5.00 pm વાગ્યા સુધી માં મળી જશે.

શું હું ઓનલાઇન માસ્ટર ક્લાસ માં મારા પ્રશ્ન મેન્ટરને પુછી શકું ?

હા, ઓનલાઇન માસ્ટર ક્લાસ ટોપિક રિલેટેડ પ્રશ્ન પૂછી શકો માસ્ટર ક્લાસ ના સમય દરમિયાન.

શું હું આ ઓનલાઇન માસ્ટર ક્લાસ પછી ઘણાં પૈસા કમાઈ શકીશ ?

તમારી આવક એ પર આધાર રાખે છે કે તમે કેમ્પેઇન ને કેટલું સારી રીતે ઈમ્પ્લીમેન્ટ કરો છો અને તમે કેટલા લોકોને અસરકારક રીતે પ્રભાવિત કરી શકો છો.

શું આ એડવાન્સ્ડ ઓનલાઇન માસ્ટર ક્લાસ છે?

આ ઓનલાઇન માસ્ટર ક્લાસ શરૂઆતથી મધ્યમ સ્તરના લોકોને માટે છે પણ, એડવાન્સ્ડ ઓનલાઇન માસ્ટ માં એડવાન્સ કન્સેપ્ટ્સને આવરી લેવામાં આવ્યા છે.

4th April, 2025 7.00 pm to 9.00 pm અત્યારેજ રજીસ્ટર કરો